Update

*નોધ :વેબસાઈટ ની દરરોજ Update લેવા માટે નીચે ની બાજુમાં WhatsApp join પર ક્લિક બટન પર ક્લિક કરો જેથી બધી માહિતી જોઈ શકાય.* આભાર 

શાયરી ૧૨

  એવું નથી કે, છંદનું બંધારણ આવડી જાય એટલે ગઝલ લખતાં આવડી જાય, આવડે જો દર્દને ઘૂંટતા, ગઝલ લખતાં આવડી જાય....🌹
- May 17, 2022
શાયરી ૧૨ શાયરી ૧૨ Reviewed by Hitesh Savariya on May 17, 2022 Rating: 5

શાયરી ૧૧

  *તારી સાથે એક એવી મુલાકાતની ઈચ્છા છે*, *જ્યાં સમય અને હું બંને રોકાઈ જઈએ* !!
- May 17, 2022
શાયરી ૧૧ શાયરી ૧૧ Reviewed by Hitesh Savariya on May 17, 2022 Rating: 5

શાયરી ૧૦

  *વાહ મળે ને હૈયું આહ કરે,* *રાહ મળે તો આંખો ચાહ કરે.* *યાદમાં તારી એક અણસાર મળે તો,* *હૈયું મોર બની થનગનાટ કરે ❤️*🦚
- May 17, 2022
શાયરી ૧૦ શાયરી ૧૦ Reviewed by Hitesh Savariya on May 17, 2022 Rating: 5

શાયરી ૯

  છાનુમાનું રહે છે પણ સવાલ કરે છે, તારા મુખ પર નું તલ ધમાલ કરે છે... 😍❤️🙈
- May 17, 2022
શાયરી ૯ શાયરી ૯ Reviewed by Hitesh Savariya on May 17, 2022 Rating: 5

શાયરી ૮

  સુગંધ પૂછે ઝાકળ સાથે ઘડીક રમું હું બ્હાર ? કળી કહે કે થોભ જરા હું ખોલી નાંખું દ્વાર. બધાં જ પુષ્પો મ્હેકી એને વ્હાલ કરે છે આમ, આ તો સૂરજનો...
- May 17, 2022
શાયરી ૮ શાયરી ૮ Reviewed by Hitesh Savariya on May 17, 2022 Rating: 5

શાયરી ૭

  ખભે સૂકવેલી પાનખર, છાતીએ ભેટીને રડી પડી, હૃદયને લીલા પાલવની વિદાય વેદના ખબર પડી..!!! અજ્ઞાત
- May 17, 2022
શાયરી ૭ શાયરી ૭ Reviewed by Hitesh Savariya on May 17, 2022 Rating: 5

શાયરી ૬

  તને મળ્યા નો એ પહેલો દિવસ... હજી પણ મારી સ્મૃતિ માં છે... તારી નજરો ના એ કામણ... હજી પણ મારી સ્મૃતિ માં છે... રોજ રોજ જોઈ તને જીવી લઉં છું...
- May 17, 2022
શાયરી ૬ શાયરી ૬ Reviewed by Hitesh Savariya on May 17, 2022 Rating: 5

શાયરી ૫

  અતર ની શીશીઓ ને ગુમાન ખોટું છે પોતા પર.... હું તો તારા ખ્યાલ માત્ર થી સુગંધીત થઈ જાઉં છું...!!!
- May 17, 2022
શાયરી ૫ શાયરી ૫ Reviewed by Hitesh Savariya on May 17, 2022 Rating: 5

શાયરી ૪

  માનો ખોળો વહાલનું મોતી ખોળે રમતું,  કપાળે એની સ્નેહ ભમતું, પ્રભાત લાલિમા થઈ શોભતું,  મા ખોળે બાળક જુમતું,  માતા ઊર જીવન નભતું,  ખોળે એની ઉ...
- May 17, 2022
શાયરી ૪ શાયરી ૪ Reviewed by Hitesh Savariya on May 17, 2022 Rating: 5

શાયરી ૩

  *પ્રેમમાં હારેલી હુંય બાજી છું,* *ને છતાં ઇશ્ક મિજાજી છું,* *ભીંની આ આંખમાં છે અશ્રુ,* *આંખમાં યાદ હુંય તાજી છું,* *યાદ મારી હવે ભૂ...
- May 17, 2022
શાયરી ૩ શાયરી ૩ Reviewed by Hitesh Savariya on May 17, 2022 Rating: 5

શાયરી ૨

  શબ્દ-ઝરૂખે ! પિંજર ના એક ભાગ નું પક્ષીકરણ થયું, છાતીના કલબલાટ વિષે શું કહું બીજું? તારી નિરાંતમયતા મને, 'કેમ છે?' પુછે, ટોળાત્મકાય...
- May 17, 2022
શાયરી ૨ શાયરી ૨ Reviewed by Hitesh Savariya on May 17, 2022 Rating: 5

શાયરી ૧

  લોકો કહે છે ઉદાસી તારો સ્વભાવ છે, લોકોને ક્યાં ખબર છે કે, આતો કોઈના અભાવનો પ્રભાવ છે !! -અજ્ઞાત
- May 17, 2022
શાયરી ૧ શાયરી ૧ Reviewed by Hitesh Savariya on May 17, 2022 Rating: 5
Powered by Blogger.