Update

*નોધ :વેબસાઈટ ની દરરોજ Update લેવા માટે નીચે ની બાજુમાં WhatsApp join પર ક્લિક બટન પર ક્લિક કરો જેથી બધી માહિતી જોઈ શકાય.* આભાર 

શાયરી ૬

 



તને મળ્યા નો એ પહેલો દિવસ...

હજી પણ મારી સ્મૃતિ માં છે...

તારી નજરો ના એ કામણ...
હજી પણ મારી સ્મૃતિ માં છે...

રોજ રોજ જોઈ તને જીવી લઉં છું હું...

પણ તારા ઉપર મરીને જીવવું...
હજી પણ મારી સ્મૃતિ માં છે....
❤❤
શાયરી ૬ શાયરી ૬ Reviewed by Hitesh Savariya on May 17, 2022 Rating: 5

No comments:

Powered by Blogger.